ડાયમરાઈઝેશન પ્રક્રિયા $2 A_{(g)} \rightarrow A_{2(g)}$ માટે $298 \ K$ તાપમાને,$\Delta U^{\ominus} = -20 \ kJ \ mol^{-1}$,$\Delta S^{\ominus} = -30 \ J \ K^{-1} \ mol^{-1}$ હોય,તો $\Delta G^{\ominus}$ કેટલું થશે........ $J$

  • A
    $13536.6$
  • B
    $-13537.6$
  • C
    $-13535.5$
  • D
    $13530.2$

Explore More

Similar Questions

$300 \ K$ પર નીચેની પ્રક્રિયા માટે $\Delta S_{total}$ ની ગણતરી કરો.
$NH_4NO_{3(s)} \longrightarrow NH_4^+{(aq)} + NO_3^-{(aq)}$ $(\Delta H = 28.1 \ kJ \ mol^{-1}, \Delta S_{sys} = 108.7 \ J \ K^{-1} \ mol^{-1})$

$500 \, K$ અને $1 \, atm$ દબાણે પ્રવાહીની બાષ્પીભવન એન્થાલ્પી $10 \, kcal \, mol^{-1}$ છે. તે જ તાપમાન અને દબાણે $3 \, mol$ પ્રવાહી માટે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $(\Delta U)$ ............ $kcal$ હશે.

નીચેનામાંથી ખોટા વિધાનો ઓળખો.
$I$. એડિબેટિક પ્રક્રિયા માટે,$\Delta U = w_{ad}$
$II$. એન્થાલ્પી એ માત્રાત્મક ગુણધર્મ છે
$III$. $H_2O_{(l)} \rightarrow H_2O_{(s)}$ પ્રક્રિયા માટે,એન્ટ્રોપી વધે છે

$100^{\circ}C$ તાપમાને $4 \ kJ$ ઉષ્મા આપીને $1.8 \ g$ પાણીનું બાષ્પીભવન કરવામાં આવે છે. સમાન તાપમાને પાણીની મોલર બાષ્પીભવન ઉષ્મા કેટલી હશે?

અચળ કદ પર,$5 \, mol$ વાયુને $437.5 \, J$ ઉષ્મા આપતા તેના તાપમાનમાં $3.5 \, K$ નો વધારો થાય છે. તો અચળ દબાણે વાયુની મોલર ઉષ્માધારિતા $J \, K^{-1} \, mol^{-1}$ માં કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo